Gujarat
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના અને એનું પુનઃનિર્માણ કરવા માટે તમામ મદદ કરશે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરી ચક્રવાત તૌકતેને કારણે સમગ્ર દેશમાં અસરગ્રસ્ત રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત રાજ્યો કેન્દ્ર સરકારને તેમની આકારણી મોકલશે પછી એને આધારે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે
Gujarat
પ્રધાનમંત્રીએ કોવિડ-19ની પરિસ્થિતિ અંગે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચા કરી દેશના અન્ય ભાગોમાં પણ ઉદાહરણરૂપ બને તેવી રીતે કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરવા માટે શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવા પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો
Gujarat
ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
Gujarat
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*
Gujarat
જામનગર ખાતે ‘મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનનો શુભારંભ સમાજ શક્તિ જ્યારે કોઇ કાર્યમાં જોડાય છે ત્યારે તે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે – મંત્રી આર.સી.ફળદુ
Gujarat
આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન "તૌકતે" અતિ ભીષણ બને એવી શક્યતા; ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 17મી સાંજે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે તેમજ 18મીની વહેલી સવારની આસપાસ પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લો) વચ્ચે ગુજરાતના કિનારા પરથી પસાર થવાની શક્યતા
Gujarat
પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Gujarat
પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌક્તે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હવાઇમથકોએ તકેદારીના તમામ પગલાં લીધા
Gujarat
“તૌક્તે” ચક્રાવાતી વાવાઝોડું આગામી 6 કલાકમાં તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પ્રબળ સંભાવના; 18 મેના રોજ બપોર પછી/સાંજે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ખસીને ગુજરાતના પોરબંદર અને નલિયા કાંઠેથી પસાર થવાની પ્રબળ સંભાવના
Gujarat
કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ ટેસ્ટિંગ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ ટેસ્ટ થાય છે સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે : પ્રધાનમંત્રી જે વિસ્તારમાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે ત્યાં ટેસ્ટિંગના માત્રા વધારવા પ્રધાનમંત્રીની સૂચના પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવા પ્રધાનમંત્રીનો નિર્દેશ ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગણવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરો : પ્રધાનમંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાનું યોગ્ય રીતે વિતરણ કરવું અગત્યનું છે : પ્રધાનમંત્રી