Gujarat
કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ ટેસ્ટિંગ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ ટેસ્ટ થાય છે સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે : પ્રધાનમંત્રી જે વિસ્તારમાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે ત્યાં ટેસ્ટિંગના માત્રા વધારવા પ્રધાનમંત્રીની સૂચના પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવા પ્રધાનમંત્રીનો નિર્દેશ ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગણવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરો : પ્રધાનમંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાનું યોગ્ય રીતે વિતરણ કરવું અગત્યનું છે : પ્રધાનમંત્રી: કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ ટેસ્ટિંગ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ ટેસ્ટ થાય છે સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે : પ્રધાનમંત્રી જે વિસ્તારમાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે ત્યાં ટેસ્ટિંગના માત્રા વધારવા પ્રધાનમંત્રીની સૂચના પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવા પ્રધાનમંત્રીનો નિર્દેશ ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગણવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરો : પ્રધાનમંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાનું યોગ્ય રીતે વિતરણ કરવું અગત્યનું છે : પ્રધાનમંત્રી