Gujarat
जमीअत उलेमा ए हिंद (Jamiyat Ulma-e-Hind) के सद्र मौलाना अरशद मदनी ने अहमदाबाद बम धमाकों में 38 दोषियों को मौत की सजा और 11 को उम्रकैद के विशेष अदालत के फैसले पर बयान जारी करते हुए कहा कि, विशेष अदालत का फैसला अविश्वसनीय है, हम सजा के खिलाफ हाईकोर्ट जाएंगे और कानूनी लड़ाई जारी रखेंगे
Gujarat
ट्विटर पर #dalitLivesMatter तेजी से वायरल दलित परिवार को मंदिर जाने से रोका एवं हमला किया
Gujarat
विजय रुपाणी के मुख्यमंत्री की कुर्सी छोड़ने के पीछे क्या हैं अहम कारण?
Gujarat
भारत के राष्ट्रपति ने, प्रधानमंत्री की सलाह के अनुसार, मंत्रिपरिषद के निम्नलिखित सदस्यों का इस्तीफा तत्काल प्रभाव से स्वीकार कर लिया है
Gujarat
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
Gujarat
પશ્ચિમ રેલ્વે દ્વારા બનાવવામાં આવી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની સદી 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને 9 રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો 8971.૧9 ટન પ્રાણવાયુ
Gujarat
અમદાવાદ - પુણે દુરંતો સ્પેશિયલ અને અમદાવાદ - નાગપુર સ્પેશિયલ ટ્રેનો પુનઃ પ્રારંભ
Gujarat
પ્રધાનમંત્રીએ અયોધ્યા વિકાસ યોજનાની સમીક્ષા કરી અયોધ્યાને આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય : પ્રધાનમંત્રી પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ હવે શરૂ થઈ થવી જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાનું વિકાસકાર્ય પ્રજાની તંદુરસ્ત ભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીના માગદર્શનથી આગળ ધપવું જોઈએ : પ્રધાનમંત્રી
Gujarat
જબલપુર ડિવિઝનના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદની ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે
Gujarat
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદના સિંધુભવન માર્ગ ખાતે વૃક્ષારોપણ કરતાં શહેરમાં નવ અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરી વૃક્ષમ્ રક્ષતિ રક્ષિતઃ - આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું, તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે વૃક્ષારોપણ કાર્યક્રમ નાનો હોય છે, પરંતુ તેની અસર અને પરિમાણ બંને એટલા વ્યાપક હોય છે કે આવનારી કેટલીયે પેઢીઓને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરી શકે છે જો વૃક્ષનું ધ્યાન નહીં રાખવામાં આવે તો પૃથ્વીનું અસ્ત્તિત્વ જ જોખમમાં આવી જશે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કર્યું છે અને સૌર ઉર્જા, પવન ઉર્જા સહિત અનેક અભિયાન શરૂ કર્યાં છે. છેલ્લાં સાત વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને દુનિયાના પ્રથમ પાંચ ક્રમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પર્યાવરણનું આપણે જતન કરીશું તો પર્યાવરણ આપણું જતન કરશે - આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની શિખામણ શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યો, નીતિઓ અને પોતાના પરિશ્રમ દ્વારા પ્રસ્થાપિત કરી છે