Gujarat
પ્રધાનમંત્રીએ અયોધ્યા વિકાસ યોજનાની સમીક્ષા કરી અયોધ્યાને આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય : પ્રધાનમંત્રી પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ હવે શરૂ થઈ થવી જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાનું વિકાસકાર્ય પ્રજાની તંદુરસ્ત ભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીના માગદર્શનથી આગળ ધપવું જોઈએ : પ્રધાનમંત્રી: પ્રધાનમંત્રીએ અયોધ્યા વિકાસ યોજનાની સમીક્ષા કરી અયોધ્યાને આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તથા સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે અયોધ્યાએ આપણી પરંપરામાંથી સર્વશ્રેષ્ઠ અને આપણા સર્વશ્રેષ્ઠ વિકાસલક્ષી પરિવર્તનનો પ્રચાર કરવો જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાના માનવીય સિદ્ધાંતો ભવિષ્યના માળખા સાથે મેળ ખાવા જોઈએ જે દરેક માટે લાભકારક હોય : પ્રધાનમંત્રી પ્રગતિના આગામી ચરણ માટે અયોધ્યાની આગેકૂચ હવે શરૂ થઈ થવી જોઇએ : પ્રધાનમંત્રી અયોધ્યાનું વિકાસકાર્ય પ્રજાની તંદુરસ્ત ભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીના માગદર્શનથી આગળ ધપવું જોઈએ : પ્રધાનમંત્રી