Gujarat
પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવના નિધન અંગે શોક વ્યક્ત કર્યો: પ્રધાનમંત્રીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભા સાંસદ શ્રી રાજીવ સાતવ જીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સંસદમાં મારા માત્ર શ્રી રાજીવ સાતવ જીના નિધનથી વ્યથિત છું. તેઓ એક ભાવિ નેતા હતા કે જેમનામાં પુષ્કળ સંભાવનાઓ હતી. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
05/16/2021 09:17 AM