Gujarat
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના અને એનું પુનઃનિર્માણ કરવા માટે તમામ મદદ કરશે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરી ચક્રવાત તૌકતેને કારણે સમગ્ર દેશમાં અસરગ્રસ્ત રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત રાજ્યો કેન્દ્ર સરકારને તેમની આકારણી મોકલશે પછી એને આધારે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે: પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના અને એનું પુનઃનિર્માણ કરવા માટે તમામ મદદ કરશે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરી ચક્રવાત તૌકતેને કારણે સમગ્ર દેશમાં અસરગ્રસ્ત રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત રાજ્યો કેન્દ્ર સરકારને તેમની આકારણી મોકલશે પછી એને આધારે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે